રાજ ! / એક મહિલાના કારણે ભારતનું આ રેલવે સ્ટેશન 42 વર્ષ સુધી બંધ રહ્યું, કારણ જાણીને ડરી જશો

india's haunted railway station begunkodor was closed for 42 years because of a girl?

કોઈ છોકરી માટે માત્ર સાત વર્ષ પહેલાં ખુલ્લું મુકાયેલું રેલ્વે સ્ટેશન બંધ થઇ જાય! સાંભળવામાં આ કોઈ મજાક જેવું લાગે છે અથવા તો ફેક ન્યુઝ પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળનાં પુરુલિયામાં છે જેનું નામ બેગુનકોડોર  છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ