Ind Vs Eng / આજે ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે ભારતની દીકરીઓ, અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ફાઈનલ માટે તૈયાર છે ટીમ ઈન્ડિયા

India's girls will step into the field to create history today, Team India is ready for the U-19 Women's T20 World Cup Final

ICC દ્વારા પહેલી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવા માટે નીકળશે. 

બ્રેકિંગ ન્યૂઝ