અર્થતંત્ર / મહામારીમાં મોદી સરકાર માટે ગૂડ ન્યૂઝ, ઈકોનોમીમાં મોટો સુધારો થતાં GDP ગ્રોથમાં થયો શાનદાર ઉછાળો

 India's GDP numbers released: GDP grows at 8.4% in Q2 Vs 20.1% in Q1

ભારતીય અર્થતંત્રમાં ઝડપી તેજીના સંકેતો હવે આંકડામાં દેખાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં 8.4 ટકાનો શાનદાર જીડીપી ગ્રોથ નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ