VIDEO / દેશમાં હવે પ્રથમ વાર નદી નીચે દોડશે અંડરગ્રાઉન્ડ ટ્રેન, રેલ્વેમંત્રીએ કર્યુ ટ્વિટ

India's First Underwater Metro To Start Soon In Kolkata piyush goyal share video

દેશમાં હવે ટૂંક સમયમાં જ પ્રથમ વાર કોઇ નદી નીચેથી મેટ્રો ટ્રેન પસાર થશે. કોલકાતાની હુગલી નદી નીચેથી આ ટ્રેન પસાર થશે. જેનું કામ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને હવે ટૂંક સમયમાં જ તેનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સુરંગો 520 મીટર લાંબી અને લગભગ 30 મીટર ઊંડી છે અને નદીની નીચેથી થઇને મેટ્રોને આ સુરંગ પાર કરવામાં કુલ 60 સેકન્ડનો સમય લાગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ