સર્જરી / દેશની સૌ પ્રથમ ઘટના, જન્મજાતથી જ બહેરાશ ધરાવનાર બાળકની કરાઈ અલ્ટ્રા કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી

Indias first thinner ultra cochlear implant surgery in Gandhinagar

દેશમાં પ્રથમ વાર આવી ઘટના સામે આવી છે કે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલનાં તબીબોની ટીમે સૌથી પાતળા અલ્ટ્રા કોકલિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરી છે. જે દેશની સૌ પ્રથમ ઘટના છે. સાડા ત્રણ વર્ષના બાળકનાં બન્ને કાને આ સર્જરી કરવામાં આવી હતી. જો કે આ સર્જરી કર્યા બાદ બાળકને સ્પિચ થેરાપી આપવામાં આવશે.  જન્મજાત બહેરાશથી પીડાતા બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ