શરૂઆત / મહિલાઓ માટે અનોખી પહેલ : મહારાષ્ટ્રમાં શરૂ થયો ભારતનો પહેલો પિરીયડ રૂમ

India's first period room started in Maharashtra

એક વર્ષ પહેલા કચ્છમાં એક મહિલા કૉલેજમાં યુવતીઓનાં કપડાં ઉતરાવીને માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલો હજુ શાંત નહોતો પડ્યો ત્યાં એક સાધુનો વિવાદિત વીડિયો વાયરલ થયેલો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ