મેક ઇન ઇન્ડિયા / બેંગલુરુની કંપનીએ બનાવી દેશની પહેલી સ્વદેશી સ્નાઈપર રાઈફલ: ભારતીય સેના કરશે ઉપયોગ

Indias First indigenous sniper rifle developed by Bangaluru company

સ્નાઈપર રાઇફલ વડે સરહદ પારથી ભારતીય જવાનો પરના સતત વધતા જતા હુમલાઓ બાદ હવે ભારતીય સેના પણ પોતાના સૈનિકોને સ્નાઈપર રાઇફલોથી સજ્જ કરવા જઈ રહી છે. ભારતને એક મુખ્ય સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત ભાર મૂકી રહી છે. તે જ ક્રમમાં કર્ણાટકના બેંગલુરુ સ્થિત એક કંપનીએ દેશની પ્રથમ સ્વદેશી સ્નાઈપર રાઈફલ પ્રોટોટાઇપ બનાવી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ સ્નાઈપર રાઈફલનો ઉપયોગ ભારતીય સશસ્ત્ર દળો અને સેના કરશે.

બ્રેકિંગ ન્યૂઝ