Indias First Ever Robotic Cafe in Ahmedabad Shu Plan
Shu Plan /
અમદાવાદમાં રોબોટ બનાવે છે ભેળ-પૂરી! ભારતનું પહેલું અનોખુ CAFE
Team VTV02:42 PM, 25 Feb 22
| Updated: 02:43 PM, 25 Feb 22
અમદાવાદમાં આવેલું છે એક એવું અનોખુ કેફે કે જ્યાં તમને તમારી ભાવતી વાનગીઓ રોબોટ બનાવીને ખવડાવશે. આ ROBOTIC CAFE આખા દેશમાં આવું પહેલું વહેલું કેફે છે.India's First Ever Robotic Cafe in Ahmedabad