કોરોના વાયરસ / ભારતની પહેલી Covid-19 વેક્સીન કેન્ડિડેટ COVAXINને મંજૂરી, આ મહિને શરૂ થશે હ્યૂમન ટ્રાયલ

indias first covid 19 vaccine candidate covaxin approval human clinical trials

ભારતની પ્રથમ કોવિડ-19 વેક્સીન કેન્ડિડેટ COVAXINના ફેઝ 1 અને ફેઝ 2ને હ્યૂમન ક્લીનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી આપવામાં આવી છે. આ વેક્સીનની ટ્રાયલ જૂલાઈમાં શરૂ થવાની સંભાવના છે. આ વેક્સીનને Bharat Biotechએ બનાવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ