કેરળ / ભારતનો સૌ પ્રથમ કેસ: ટ્રાન્સમેલ બન્યો પ્રેગ્નન્ટ, ટ્રાન્સજેન્ડર કપલે આપ્યા બિગ ન્યુઝ, બેબી બમ્પ સાથેની પોસ્ટ કરી શેર

India's First Case: Transgender Becomes Pregnant, Transgender Couple Gives Big News, Shares Post With Baby Bump

કેરળમાં રહેતા ટ્રાન્સજેન્ડર કપલ જિયા અને ઝાહદ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. આ ટ્રાન્સજેન્ડર કપલમાંથી ઝાહદ આઠ મહિના ગર્ભવતી છે

બ્રેકિંગ ન્યૂઝ