કોરોનાની રિએન્ટ્રી! / તહેવારોમાં સાચવજો! ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ, જાણો કેટલો છે ઘાતક?

india's first case of Omicron BF. 7 new variant in ahmedabad

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે એવામાં ગુજરાતની જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ