સુવિધા / 2026થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

India's first bullet train to run between Surat and Bilimora from 2026 - Railway Minister Ashwini Vaishnav announces

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગુજરાતના સુરતથી બિલિમોરાની વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડવી શરુ થઈ જશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ