ટેક્નોલોજી / Exclusive: સુરતમાં બન્યો સૌપ્રથમ આવો સ્પ્રે: કાર પર સ્ક્રેચ નહીં લાગે, તડબૂચ પર છાંટ્યુ તો લોખંડ જેટલું મજબૂત

indias first bullet proof spray car bike colour Surat

વાહનની સાચવણી રાખતા લોકો અને લક્ઝયુરિયસ કારના માલિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે લક્ઝયુરિયસ કારને સ્ક્રેચથી બચાવવી એકદમ આસાન બની ગયું છે. દેશમાં સૌપ્રથમ સુરતમાં બુલેટ પ્રૂફ કલર સ્પ્રે બનાવાયો છે. આ સ્પ્રેનો કલર જર્મન ટેકનોલોજીથી બને છે. તેની ખાસિયતો જાણશો તો તમે ચોંકી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ