અર્થવ્યવસ્થા / ભારતનું અર્થતંત્ર માંડ-માંડ સુધર્યું : બજારમાં માંગ વધતા જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ 8 વર્ષના ઉચ્ચ સ્તર પર

indias economy gains momentum manufacturing activity 8 year high

વર્તમાન નાણાકીય વર્ષમાં આર્થિક મંદીના સંકટથી પસાર થઇ રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર મળ્યા છે. જાન્યુઆરીના મહીનામાં દેશમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી 8 વર્ષના ઉચ્ચતમ સ્તર પર રહ્યો છે. મંદ આર્થિક ગ્રોથની વચ્ચે આ આંકડા ભવિષ્યમાં સુધારના સંકેત હોઇ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x