T-20 World Cup 2022 / વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ પણ ભારતનો દબદબો: કોહલી અથવા સૂર્યાને મળી શકે છે સૌથી ખાસ ઍવોર્ડ

India's dominance even after exit from World Cup: Kohli or Surya could get the most special award

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે 9 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે અને એ લિસ્ટમાં સૌથી ઉપર વિરાટ કોહલીનું નામ છે અને એ પછી સૂર્યકુમાર યાદવ બીજા નંબર પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ