મહામારી / રાહતભરી ખબર, ચાર રાજ્યોમાં કોરોનાનું તાંડવ શમ્યું, 24 કલાકમાં એક પણ મોત નહીં

india's daily positivity rate at 21.64%

કોરોનાની બીજી લહેરની વચ્ચે એક રાહતભરી ખબર છે. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, લક્ષ્યદીપ અને મેઘાલયમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ મોત કોરોનાથી થયું નથી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ