ચિંતાજનક / ભારતમાં કોરોના મહામારી વિશ્વમાં સૌથી વધુ ઝડપે ફેલાઈ રહી છે; ઓક્સફર્ડનો ચોંકાવનારો ખુલાસો

Indias coronavirus epidemic is now the worlds fastest growing

ભારતમાં કોરોના વાયરસ મહામારી વિશ્વના તમામ દેશોની સરખામણીમાં સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહી છે. છેલ્લા એક જ અઠવાડિયામાં કેસમાં 20%ના ઉછાળા સાથે દેશમાં 14 લાખથી વધારે પોઝિટિવ કેસીસ સામે આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ