રિપોર્ટ / કોરોનાને નાથવા ભારત ખરીદશે 1.5 અરબ વેક્સીનના ડોઝ, સૌથી વધુ ડોઝનું બુકિંગ કરનારો ત્રીજો દેશ બન્યો

indias confirmed dose purchases of covid-19 vaccine exceed 1 and half billion report

કોરોના મહામારીની સામે દુનિયા લડી રહી છે અને સાથે વેક્સીનની રાહ પણ જોઈ રહી છે. અનેક દેશોમાં વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. એવામાં કેટલીક વેક્સીન લાસ્ટ ટ્રાયલમાં છે. આ સમયે ભારતે અન્ય દેશના વેક્સીન કંપનીઓ સાથે એડવાન્સમાં ડીલ ફાઈનલ કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલના આધારે સૌથી વધારે વેક્સીનની ડીલ ફાઈનલ કરનારા દેશોમાં ભારતનો નંબર ત્રીજો છે. અમેરિકા પહેલા નંબરે અને યુરોપિયન યૂનિયન બીજા નંબરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ