સફળતા / ભારતની મોટી જીત, UNSC અસ્થાયી સભ્યપદને લઇ 55 દેશો સહિત દુશ્મન દેશનું પણ સમર્થન

India's candidature for unsc non permanent seat endorsed by asia pacific group

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને એક મોટી રાજનીતિક જીત હાંસલ થઇ છે. એશિયા-પેસિફિક ગ્રુપ સંયુક્ત રાષ્ટ્રને સર્વસમ્મતિથી 2021/22માં 2 વર્ષનાં કાર્યકાળ માટે સુરક્ષા પરિષદની ગૈર-સ્થાયી સીટને માટે ભારતની ઉમેદવારીનું સમર્થન કર્યુ છે. ભારતની કૂટનીતિક ગોળબંધી ક્યાંક એવી રહી કે પાકિસ્તાનને પણ તેની સભ્યતાનું સમર્થન કરવું પડ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ