BIG BREAKING / ભારતને મોટી સફળતા ,29 વર્ષ બાદ UAEમાં ગિરફ્તાર થયો મોસ્ટ વોન્ટેડ આતંકી,મુંબઈ બ્લાસ્ટમાં હતો શામેલ 

India's biggest success, most wanted terrorist arrested in UAE after 29 years, involved in Mumbai blasts

મુંબઈમાં વર્ષ 1993માં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં શામેલ આતંકી અબુ બકરને ભારતીય એજન્સીનાં ઈનપુટ પર UAEમાં ગિરફ્તાર કર્યો છે. બકર વિરુદ્ધ વર્ષ 1997માં રેડ કોર્નર નોટીસ ઈશ્યુ કરી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ