નિર્ણય / UAE માટે ભારતે નિયમમાં કર્યો સૌથી મોટો ફેરફાર, પ્રતિબંધ હોવા છતાં કરશે નોન-બાસમતી ચોખાની નિકાસ, જાણો કેમ

India's biggest rule change for UAE to export non-basmati rice despite ban, know why

ભારત સરકારે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં 75,000 ટન ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપી છે. DGFTએ એક નોટિફિકેશન બહાર પાડીને આ સંબંધમાં માહિતી શેર કરી છે

બ્રેકિંગ ન્યૂઝ