ક્રિકેટ / ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ફાઇનલઃ એડિલેડમાં રમાશે પિન્ક બોલ ટેસ્ટ

India's Australia test match is final

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બહુચર્ચિત ટેસ્ટ શ્રેણીની મેચ માટે સ્થળ નક્કી કરી લેવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર શ્રેણીના મુકાબલા માટે બ્રિસબેન, એડિલેડ, મેલબર્ન અને સિડની શહેરની પસંદગી કરી છે. એડિલેડ ખાતે રમાનારી ડે-નાઇટ ટેસ્ટ મૅચ હશે. મળતા અહેવાલ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કેવિન રોબર્ટ્સ આવતીકાલે એટલે કે શુક્રવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે.

બ્રેકિંગ ન્યૂઝ