India's army will have a new weapon remote surgical strike | Ek Vaat Kau
Ek Vaat Kau /
India ના સૈન્ય પાસે નવું હથિયાર રિમોટથી થશે સર્જિકલ સ્ટ્રાઈક | Ek Vaat Kau
Team VTV10:02 PM, 13 Mar 23
| Updated: 11:33 PM, 13 Mar 23
તમને ખબર છે ભારત દેશના સેન્ય પાસે હવે એવું હથિયાર આવી ગયું છે કે જે હથિયાર આવ્યા પછી હવે સર્જીકલ સ્ટ્રાઇક કરવા માટે કોઈ પણ દુશ્મનની ટેરિટરીમાં જવું નહિ પડે, આપણાં દેશમાં બેઠા બેઠા ક્યાંય પણ સર્જીકલ સ્ટ્રાઈક કરી શકીશું, કયું હથિયાર છે અને કેવી રીતે કામ કરે છે જો જાણવા માંગતા હોય તો જુઓ Ek Vaat Kau