પ્રેસ કોન્ફરન્સ / વડોદરા બનવા જઇ રહેલી દેશની પ્રથમ રેલવે યુનિ. માટે રાજ્ય સરકારે 30ના બદલે 31 હેક્ટર જમીન ફાળવીઃ DyCM

india's 1st railway university Vadodara dy cm nitin patel press conference

દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરામાં બનશે. રેલવે યુનિવર્સિટી માટે રેલવે વિભાગ દ્વારા વડોદરાના પીપળીયા ખાતે જમીન માંગવામાં આવી હતી. પીપળીયામાં 31 હેક્ટર જમીન 50 ટકાના ભાવે આપવાના નિર્ણયને કેબિનેટમાં મંજૂરી મળી હતી. હવે આ જમીન પર રેલવે વિભાગ દ્વારા રેલવે યુનિવર્સિટીનું નિર્માણકાર્ય શરૂ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ