BIG NEWS / US વિઝા માટે હજુ ભારતીયોએ આટલાં વર્ષ સુધી રાહ જોવી પડશે, વેઇટિંગ ટાઇમમાં થયો વધારો

Indians still have to wait for so many years for US visa

અમેરિકન વિઝાની એપોઇન્ટમેન્ટ માટે ભારતીયોએ મહિનાઓમાં નહીં, પરંતુ વર્ષો સુધી રાહ જોવી પડશે. ભારતીયોને યુએસ વિઝા - B1 (બિઝનેસ) અને B2 (ટૂરિસ્ટ) માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ