કોરોના વાયરસ / જાપાની ક્રૂઝમાં ફસાયેલ ભારતીય યુવતીની મદદ કરવા અપીલ, કહ્યું, ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ

indians on diamond princess appeals to modi government for help

'ડાયમન્ડ પ્રિન્સેઝ' જહાજમાં ખતરનાક નૉવલ કોરોના વાયરસ તેજીથી ફેલાઇ રહ્યો છે. જાપાનના યોકોહામાના કિનારા પર ગત કેટલાય દિવસોથી ઉભા જહાજમાં 3,711 યાત્રાળુ છે. જેમાંથી 132 ક્રૂ મેમ્બર્સ સહિત 138 ભારતીય છે. જહાજ પર અત્યાર સુધીમાં 174 લોકો વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ