વિદેશ પ્રેમ / ભારતીયોને થયો વિદેશની ધરતી જોડે પ્રેમ, 10 વર્ષમાં 16 લાખ તો આ વર્ષે આટલા લોકોએ છોડ્યો દેશ

Indians fell in love with foreign land, in 10 years 16 lakh people left the country this year

આ વર્ષે 31 ઓક્ટોમ્બર સુધીમાં 183741 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. શુક્રવારે લોકસભામાં વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને આ માહિતી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ