ખરીદી / ભારતમાં ફક્ત 3 મહિનામાં 5 કરોડ સ્માર્ટફોન વેચાયા, જાણો ટોપની 5 કંપનીઓના નામ

indians bought a record five crore smartphones in the september quarter

લોકડાઉન બાદ ભારતમાં સ્માર્ટફોનની ખરીદીમાં તેજી આવી છે. ભારતમાં છેલ્લા 3 મહિનામાં એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીમાં 5 કરોડ સ્માર્ટફોન વેચાયા છે. અત્યાર સુધીના ત્રિમાસિક ગાળામાં વેચાણનો આ આંક સૌથી વધારે છે. અગાઉ 2019માં ત્રિમાસિક ગાળામાં 4.62 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા. આવનારી તહેવારોની સિઝનમાં સ્માર્ટફોનનું વેચાણ વધશે તેવી આશા કંપનીઓ રાખી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ