ઘેલછા / હજુ પણ આ રીતે લોકો ડાઉનલોડ કરી રહ્યાં છે TikTok, જો જો આવું કરવું ભારે પડી જશે

Indians are still downloading tik tok via APK file

ચીનની અત્યંત લોકપ્રિય શોર્ટ વીડિયો એપ્લિકેશન ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો તેનો પીછો છોડતા નથી. સરકારે આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આ એપ્લિકેશન હજી પણ લોકોના સ્માર્ટફોન્સમાં હાજર છે અને ઘણા વપરાશકર્તાઓ તેને ઇન્સ્ટોલ અને ઉપયોગ કરી શકે છે. ચાલો જાણીએ કે આ એપ્લિકેશન પ્રતિબંધ પછી પણ લોકોના ફોનમાં કેવી રીતે હાજર છે અને શું તેનો ઉપયોગ સુરક્ષિત છે? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ