દુર્ઘટના / સુદાનની ફેક્ટરી બ્લાસ્ટ થતા અરેરાટી, 18 ભારતીયો સહિત 23ના મોત, સરકારે કરી રક્તદાનની અપીલ

Indians among 23 killed 130 injured in factory blast in sudan

સુદાનમાં મંગળવારે થયેલ એક ફેક્ટરી વિસ્ફોટથી 18 ભારતીયોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેની વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમના માટે રક્તદાનની સુદાન સરકારે અપીલ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ