ચેતજો / વિદેશમાં જોબના નામે ફસાવીને ભારતીયોનું થઈ રહ્યું છે શોષણ, લોકોને બચાવવામાં લાગી સરકાર

Indian Youths are soft target for fake job racket in foreign contries like myanmar and thailand

ફર્જી જોબ ઑફરોમાં છેતરાઇને ભારતીય યુવાનો થાઇલેન્ડ, મ્યાનમાર , લાઓસ, કંબોડિયા જેવા દેશોમાં ફંસાઇ રહ્યાં છે. આ દેશોમાં આવી રીતે ફસાયેલા યુવાનોની સંખ્યા હજારોમાં છે અને કેટલીક જગ્યા પર તેમને કેદ પણ કરી દેવાયા છે. કેટલીક જગ્યાએ તો સેલેરી વગર પણ કામ કરાવવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ