જય હો / હંગેરીમાં વાગ્યો ભારતનો ડંકો, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે જીત્યો ગોલ્ડ મેડલ

indian wrestler priya malik wins gold at world wrestling championship

ભારતીય રેસલર પ્રિયા મલિકે આંતરરાષ્ટ્રીય કક્ષા પર દેશનું નામ રોશન કર્યું છે. હંગેરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ