Sports / ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઈતિહાસ, સતત બીજી વખત ઑલિમ્પિકમાં કર્યુ ક્વૉલિફાય

Indian womens hockey team qualifies for the 2020 japan Olympics

ભારતની મહિલા હોકી ટીમે ફરી એક વખત દેશનું નામ રોશન કરતા 2020માં જાપાનમાં યોજાયેલ ઑલિમ્પિકમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું હતું. ભારતે ક્વોલિફાઈન્ગ મેચમાં અમેરિકાને પછાડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ