ક્રિકેટ / અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એલાન, આ સ્ટાર ખેલાડી સંભાળશે કેપ્ટનશિપની કમાન

Indian women's cricket team announcement for Under-19 Women's T20 World Cup, star player to take over captaincy

BCCIએ વર્લ્ડ કપની યજમાન ટીમ સાઉથ આફ્રિકા સાથે રમાનારી પાંચ મેચની T20 સીરિઝ માટે પણ ટીમની જાહેરાત કરી છે, આ પાંચ મેચની T20 સિરીઝ વર્લ્ડ કપ પહેલા ડિસેમ્બર-જાન્યુઆરીમાં રમાશે.

બ્રેકિંગ ન્યૂઝ