VIDEO / આવો પાક્કો નિશાનો પહેલા ક્યાંય નહીં જોયો હોય, મહિલાનું ટેલેન્ટ જોઈ લોકોએ કહ્યું- આમને તો બાસ્કેટ બોલ ટીમમાં હોવું જોઈએ

indian woman sticking cow dung cake on perfectly watch viral video

સોશિયલ મીડિયા પર લોકોના ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. જોકે હાલમાં જ એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેને કોઈ ટેલેન્ટેડ બાસ્કેટ બોલ પ્લેયરની જેમ છાંણ દિવાલ પર ચોંટાડતા જોઈ શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ