વેકસીનેશન / હવે આ ભારતીય વેક્સિનને મળી શકે છે પરવાનગી, જાણો શા માટે છે સૌથી ખાસ?

indian vaccine zycovd will be given permission to help vaccination in india which can work on child and delta varient

ભારત છઠ્ઠી વેક્સિનને પરવાનગી આપે તેવી શક્યતા વધી ગઈ છે. આ અઠવાડિયે વધુ એક ભારતીય વેક્સિનને પરવાનગી મળી શકે છે. આ વેક્સિનને ભારતની સૌથી વિશેષ વેક્સિન માનવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ