ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિરોધ / યુટયુબે એવો કયો ફેરફાર કર્યો જેનાથી ભારતીય યુઝર્સ નારાજ થયા

Indian users criticizes youtubes figures display change for indian users from million to lakhs

વિડિઓ શેરિંગ એપ યુટ્યુબે તેની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં કેટલાક ફેરફાર કર્યા છે. ભારતીય યુઝર્સને ધ્યાનમાં યુટ્યુબે હવે તેની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં વ્યુ એટલે કે વીડિયો જોનારા લોકોની સંખ્યા મિલિયન અને બિલિયનમાં આપવાના બદલે હવે લાખ અને કરોડમાં લખવાની શરુઆત કરી છે. યુટયુબ પર વર્ષોથી વ્યુની સંખ્યા હજાર માટે આંકડાની પાછળ k, લાખની સંખ્યા માટે મિલિયન અને અબજ માટે બિલિયનનો યુનિટ વપરાય છે. જો કે ભારતમાં લોકો મિલિયન અને બિલિયન બોલતા કે લખતા નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ