ચિંતામાં વધારો / દુનિયાભરમાં ફરી વધ્યો કોરોનાનો ખતરો: મોદી સરકારે તમામ રાજ્યોને તાબડતોબ આપ્યા મોટા નિર્દેશ

indian union health secretary wrote letter to all states officers for corona return

ચીન અને યુરોપના કેટલાંક દેશોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે વધી રહેલા સંકટને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વધારાના મુખ્ય સચિવોને જરૂરી સૂચનાઓ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ