પગલું / કલમ 370 મુદ્દે પાકને સાથ આપનાર મલેશિયા ભારતના આ નિર્ણયથી ફફડ્યું

indian traders cut purchase of palm oil from malaysia

કોઈ પણ આદેશ વિના ભારતીય ઉદ્યોગપતિઓ દ્વારા રાષ્ટ્રવાદની ભાવના દર્શાવતા, તેઓએ મલેશિયાને આંચકો આપવાનું શરૂ કર્યું છે. મલેશિયાએ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવતા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. હવે ભારતીય આયાતકારોએ પામ તેલ માટે ઇન્ડોનેશિયા જવાનું શરૂ કર્યું છે, જેનાથી મલેશિયાની બેચેની વધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ