ટેલિકોમ / હવે દર 6 મહિને સિમ કાર્ડને લઈને કરાવવું પડશે આ કામ, આવી ગયો નવો નિયમ

indian telecom companies changed rules of sim card verification

સિમ કાર્ડ વેરિફિકેશમાં થતાં ફ્રોડને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગમાં બલ્ક બાયર અને કંપનીઓ માટે ગ્રાહક વેરિફિકેશનના નિયમો કડક કરી દેવાયા છે. નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીને નવું કનેક્શન આપતા પહેલાં કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવામાં આવશે અને દર 6 મહિને કંપનીનું વેરિફિકેશન કરવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ