ક્રિકેટ / શું મેચ રમવા માટે પાકિસ્તાન જશે ટીમ ઈન્ડિયા? જાણો BCCI નો શું છે પ્લાન

indian team will be travelling to pakistan for asia cup 2023 bcci plan

ભારત આવતા વર્ષે પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનારા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ