ક્રિકેટ / હાર્દિક પંડ્યાની જગ્યાએ મેદાન પર ઉતરશે આ ઘાતક ઑલરાઉન્ડર, ધવનની કેપ્ટનશીપમાં મચાવશે ધમાલ!

indian team star all rounder shardul thakur may play for india place for hardik pandya

હાર્દિક પંડ્યાને વેસ્ટ ઇન્ડીઝ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં વન-ડે મેચોમાં તેના સ્થાને બીજા સ્ટાર ખેલાડીને તક મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ