ક્રિકેટ / IND vs SL: મેચ બાદ ભારતીય કપ્તાન ગબ્બરે કર્યું એવું કામ કે ટીમના પરાજય છતાં લોકો ખુશ થઈ ગયા, આપી શાબાશી

indian team lost twenty twenty series but captain shikhar dhawan won hearts of cricket lovers seen giving tips to srilankan...

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-ટ્વેન્ટી શ્રેણી શ્રીલંકાએ 2-1 થી જીતી લીધી હતી. ભારતનાં પરાજય છતાં ભારતીય કપ્તાન ધવને લોકોના દિલ જીતી લીધાં હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ