ઓપરેશન ગંગા / યુક્રેનનાં યુદ્ધગ્રસ્ત શહેર સુમીમાંથી બહાર કાઢવામાં આવેલ વિદ્યાર્થીઓને દિલ્હી લઈ આવ્યું વધુ એક વિમાન

 indian students from sumy ukraine evacuated from poland to delhi today

યુદ્ધગ્રસ્ત યુક્રેનનાં સુમી શહેરમાંથી કાઢવામાં આવેલા ભારતીય વિદ્યાર્થીઓને પૉલેન્ડમાંથી લઈને ભારતીય એર ઇન્ડિયાનું એક સ્પેશ્યલ વિમાન આજે સવારે દિલ્હી પહોંચ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ