માનવતા / બોમ્બ બ્લાસ્ટ વચ્ચે ભારતીય યુવકે દરિયાદિલી દેખાડી, પાકિસ્તાની છોકરીને બચાવીને સુરક્ષિત ઘરે પહોંચાડી

indian student ankit yadav helps pakistani girl flee to romanian border

રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલી રહ્યો છે. જેમાં કેટલાય ભારતીય નાગરિકો ઉપરાંત અન્ય દેશના નાગરિકો પણ યુક્રેનમાં ફસાઈ ગયા છે. જો કે, ભારતીય નાગરિકો ઓપરેશન ગંગા અંતર્ગત સ્વદએશ પાછા ફરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ