મંદીનાં એંધાણ? / સતત છઠ્ઠા દિવસે ભારતીય શેરબજારમાં ધોવાણ, ડોલર સામે રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો

Indian stock markets tumble for sixth consecutive day, rupee tumbles to record levels against dollar

છેલ્લા 5 દિવસમાં સેન્સેક્સમાં 3000 થી વધુ પોઈન્ટના ઘટાડા પછી, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બુધવારે સતત છઠ્ઠા દિવસે નુકસાનના માર્ગ પર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ