શેરમાર્કેટ / વૈશ્વિક મંદીના એંધાણ વચ્ચે પણ ભારતીય શેરબજાર તેજીના તબક્કામાં, આ અઠવાડિયામાં ત્રણ શેરના રોકાણકારોએ કરી અઢળક કમાણી

Indian stock market in bullish phase despite fears of global recession, investors in three stocks made big gains this week

આપણે ગયા અઠવાડિયાના આંકડાઓ પર નજર કરીએ તો સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપ રૂ. 42,173.42 કરોડ વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ