શેર બજાર / તહેવારોની મજા, રોકાણકારોને સજા! શેરબજારમાં લાગી બ્રેક, અઠવાડિયાનાં છેલ્લા કારોબારો દિવસે માર્કેટ ધડામ

indian stock market closed today with red color sensex closes 650 points down

સપ્તાહના છેલ્લા ટ્રેડીંગ દિવસે ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવાને મળ્યો છે. શુક્રવારે સેન્સેક્સમાં કડાકો બોલાયો હતો. તે 651.85 પોઇન્ટના ઘટાડા સાથે 59,646.15 પર બંધ રહ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ