શેર બજાર / ગણેશ ચતુર્થી પહેલા શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સનો 1564 પોઈન્ટનો કૂદકો, જાણો કયા શેર્સ ચઢ્યા

indian stock jumps high before ganesh chaturthi holiday sensex saw 1564 points 59507

આ સપ્તાહના પ્રથમ દિવસ એટલે સોમવારના મોટા ઘટાડાના બીજા જ દિવસે ભારતીય શેર બજારે જોરદાર વાપસી કરી છે. રોકાણકારોની ભારે ખરીદીને કારણે મંગળવારનો દિવસ બજાર માટે ખૂબ જ શુભ સાબિત થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ