પ્રતિક્રિયા / 'ચંદ્રયાન 2' : સ્પોર્ટ્સ સ્લેબ્સે ISRO નો પ્રયાસ બિરદાવ્યો કહ્યુ, 'हम होंगे कामयाब '

Indian Sports Fraternity Salutes The Hard Work And Dedication Of ISRO

ચંદ્રયાન 2ને લઇને દેશવાસીઓ ઉપરાંત દુનિયાભરમાં ઉત્સાહ હતો. પરંતુ નિર્ણાયક ઘડીએ વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી જતા ISRO ના વૈજ્ઞાનિકોની સાથે દેશવાસીઓમાં ઉત્સાહ વિલાઇ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ